ટીવી એક્ટ્રેસ મૌની રોયની લેટેસ્ટ તસવીરોએ ઈન્ટરનેટને હચમચાવી દીધું છે.



આ દિવસોમાં તે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે વેકેશન પર છે



તેણે તેના પતિ સૂરજ નામ્બિયા સાથે વેકેશનના ઘણા ફોટા શેર કર્યા છે



આ તસવીરોમાં તેનો બિકીની અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.



મૌની રોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે



જેમાં તે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે જોવા મળી રહી છે



તસવીરોમાં મૌની અને સૂરજ વેકેશન એન્જોય કરતા જોવા મળે છે.



અગાઉ મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથેનો રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો



આ તસવીરમાં મૌની રોયે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે



All Photo Credit: Instagram