મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.



મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.



આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે



ગ્રીન સાડીમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી



કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી મૌની



મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે



મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે



આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી



(All Photo Instagram)