અભિનેત્રી મૌની રોયે પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો છે.



તેના 39માં જન્મદિવસ પહેલા તેણે માલદીવની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.



અભિનેત્રી મૌની રોય દરરોજ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.



મૌની રોય 28 સપ્ટેમ્બરે તેનો 39મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે



તેના એક દિવસ પહેલા તેણે તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



તેણે માલદીવમાં રેડ કલરની બિકિની પહેરીને પોઝ આપ્યા છે



મૌની રોયની આ તસવીરો પર તેની મિત્ર દિશા પટણીએ લાઇક કરી હતી



મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે જોવા મળી રહી છે



મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી.



All Photo Credit: Instagram