બોલિવૂડ એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોયે તાજેતરમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે.



તેણે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



તસવીરોમાં તે એનિમલ પ્રિન્ટેડ બિકિનીમાં જોવા મળી રહી છે



શિવાલિકાએ ફિલ્મ 'દ્રશ્યમ 2'ના ડિરેક્ટર અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા છે



શિવાલિકાએ ફિલ્મ 'ખુદા હાફિઝ' અને 'ખુદા હાફિઝ 2'માં કામ કર્યું છે



શિવાલિકાનો જન્મ 24 જુલાઈ 1995ના રોજ મુંબઈમાં થયો હતો.



મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થતાં તેણે ત્રણ મહિનાનો એક્ટિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો હતો.



શિવાલિકા ઓબેરોયે 'કિક' અને 'હાઉસફુલ 3'માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.



શિવાલિકા ઓબેરોયે વર્ષ 2019માં રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'યે સાલી આશિકી'થી કારકિર્દીની શરૂઆત કરી હતી.



All Photo Credit: Instagram