એક્ટ્રેસ સોનલ ચૌહાણે નવું ફોટોશૂટ કરાવ્યું છે સોનલ ચૌહાણ ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘જન્નત’માં જોવા મળી હતી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. સોનલ ચૌહાણે રેડ કલરના ગ્લેમરસ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે આ આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ કિલર પોઝ આપી રહી છે અભિનેત્રીની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે સોનલ ચૌહાણ ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળી હતી સોનલે હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે સોનલ નીલ નીતિન મુકેશ અને સિદ્ધાર્થ માલ્યાને પણ ડેટ કરી ચૂકી છે. All Photo Credit: Instagram