મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ તેને બબીતાજીના નામથી ઓળખે છે

અભિનેત્રી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

હાલમાં મુનમુન દત્તા તેના લુકને કારણે ચર્ચામાં છે

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

ફેન્સ તેના પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

ડેનિમ લુકમાં અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મુનમુન

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photo Instagram)