બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે

જેમાં તેણીએ ટૂંકા ડ્રેસમાં પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે.

નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

નતાશા શોર્ટ ટોપ સાથે સ્લિટ-કટ સ્કર્ટ પહેર્યું છે.

નતાશાએ પોતાનો બોલ્ડ અંદાજ બતાવવાની એક પણ તક ગુમાવી નહીં.

તેણીએ પહેલી વાર 2013 માં આવેલી ફિલ્મ સત્યાગ્રહ માં કામ કર્યું હતું.

ત્યારથી નતાશા એક્શન જેક્સન, ફુકરે રિટર્ન્સ, ડેડી, અને ઝીરો જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

તેણીએ 2020 માં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર અગસ્ત્ય છે.

નતાશા અને હાર્દિક પંડ્યાએ 2024માં છૂટાછેડા લીધા.

All Photo Credit: Instagram