નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે,

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે

આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે

(All Photo Instagram)