નેહાનો સિઝલિંગ અવતાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે


નેહાએ સ્ટાઇલિશ ડ્રેસમાં એક મનમોહક ફોટોશૂટ કરાવ્યું હતું


નેહા મલિક સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે


નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે


તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે


આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે


અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે


નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે


નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી


(All Photo Instagram)