બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ અદા શર્માની શાનદાર તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે



આ નવરાત્રીમાં કલરફૂલ સિમ્પલ ડ્રેસમાં અદાનો ક્યૂટ લૂક સામે આવ્યો છે



પૉનીટેલ, લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અદાએ ઘરમાં જ સિમ્પલ ડ્રેસમાં ચેર પર બેસીને ખાસ પૉઝ આપ્યા છે



એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



અદા ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે



અદા શર્માએ ધ કેરળ સ્ટૉરીમાં કમાલની એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લીધા હતા



અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી



બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું



તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે