ટીવી સ્ટાર નિકિતા દત્તાનો એકદમ બૉલ્ડ અવતાર સામે આવ્યો છે 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નિકિતા દત્તાએ લૂકને કેરી કર્યો છે નિકિતા દત્તાએ નેટીન્સ ડ્રેસ સાથે સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે કેમેરા સામે નિકિતા દત્તાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપીને હોશ ઉડાવ્યા છે નિકિતા દત્તાએ પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે 'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે નિકિતાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું તમામ તસવીરો નિકિત્તા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે