નોરા ફતેહી બોલિવૂડમાં તેના ડાન્સ માટે જાણીતી છે



નોરા ફતેહી તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



તાજેતરમાં નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે સલવાર સૂટમાં જોવા મળી રહી છે.



તસવીરોમાં નોરા અલગ-અલગ પોઝ આપી રહી છે.



નોરાના ફેન્સ તસવીરો પર કોમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.



નોરા ફતેહીએ હિન્દી સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



'થેંક ગોડ' સિવાય નોરા ફતેહી '100 પર્સન્ટ'માં જોવા મળી હતી.



All Photo Credit: Instagram