વિદ્યા માલવડેએ રેડ સાડીમાં આપ્યા કાતિલ પોઝ



નવા લૂકમાં અભિનેત્રીએ કરાવ્યું ફોટોશૂટ



રેડ સાડી લૂકમાં લાગી ખૂબ જ સુંદર



વિદ્યા માલવડેનો નવો લૂક થયો વાયરલ



અભિનેત્રીએ સાડીમાં હોટ ફિગર બતાવ્યું



ચાહકો પણ તેના સાડી લૂક પર થયા ફિદા



વિદ્યા જાણીતી બોલીવૂડ અભિનેત્રી છે



ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાના લાખો ફોલોઅર્સ છે



હોટ અંદાજ શેર કરી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો વિદ્યા-ઈન્સ્ટાગ્રામ)