બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહીએ ફરી એકવાર પોતાના અંદાજથી ચાહકોનું દિલ જીતી લીધું છે.



તાજેતરમાં જ નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે



જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.



પિંક સાડીમાં નોરાનો આ લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.



નોરાએ ડિઝાઇનર સોનાક્ષી રાજના કલેક્શનમાંથી આ સુંદર સાડી પસંદ કરી છે.



નોરા ફતેહીની આ તસવીરોને માત્ર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ મળી છે.



તે વેસ્ટર્નમાં જ નહીં પરંતુ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં પણ સુંદર લાગે છે.



'થેંક ગોડ' સિવાય નોરા ફતેહી '100 પર્સન્ટ'માં જોવા મળી હતી.



All Photo Credit: Instagram