બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



જેમાં તેણે લાલ બ્રાલેટ અને ટ્રાન્સપરન્ટ વ્હાઇટ પેન્ટ પહેર્યું છે.



આ તસવીરો મરીન ડ્રાઈવ પર ક્લિક કરવામાં આવી છે



જ્યાં નુસરતે શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે.



તેના બોલ્ડ લુકને જોઈને ફેન્સ પણ તેના વખાણ કરી રહ્યા છે



નુસરતની ફિલ્મ 'અકેલી' પસંદ કરવામાં આવી હતી.



નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી તેને વાસ્તવિક ઓળખ મળી હતી



2018માં નુસરત ભરૂચાની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી પણ હિટ રહી હતી



All Photo Credit: Instagram