ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર નુસરત ભરુચાએ ન્યૂ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે



પિન્ક ડિઝાઇનર લેંઘામાં નુસરતે હૉટ ફોટોઝ શેર કરીને ધમાલ મચાવી છે



નુસરત ભરુચાએ કેમેરા સામે એકથી એક હૉટ પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે



ઓપન સિલ્કી બ્રાઉન હેર, હાઇ હીલ્સ અને પાતળી કમર પર ફેન્સના નજર ચોંટી છે



નુસરત અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ ફિલ્મ 'છલાંગ'માં તેને છેલ્લી વાર જોવા મળી હતી



આ ઉપરાંત નુસરતે સિનેમાઘરો આયુષ્યમાન ખુરાનાની સાથે ફિલ્મ 'ડ્રીમ ગર્લ' કરી હતી



નુસરત ભરુચાની આ તસવીરોને અત્યાર સુધી લાખો લોકો લાઇક્સ કરી ચૂક્યા છે



એક્ટ્રેસ નુસરત ભરુચાની ગ્લેમરસ તસવીરો હંમેશા ઇન્ટરનેટ પર ખલબલી મચાવી દે છે



અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. નુસરતનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે



તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે