બોલિવૂડ અભિનેત્રી પલક તિવારી ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં વેકેશનનો આનંદ માણી રહી છે.

તાજેતરમાં અભિનેત્રીએ બીચ પરથી બિકીની પહેરેલી ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

લાંબા સમય પછી અભિનેત્રીએ તેના બિકીની ફોટા શેર કર્યા છે

આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઓસ્ટ્રેલિયાના ક્વીન આઇલેન્ડથી પોતાના ફોટા શેર કર્યા છે.

પલક પ્રિન્ટેડ બિકીનીમાં અદભૂત લાગી રહી છે. ફોટામાં તે બીચ પર નિખાલસતાથી પોઝ આપતી જોઈ શકાય છે.

પલક તિવારી બિકીનીમાં ફિગરને ફ્લોન્ટ કર્યું હતું

પલકે બીચ પર જીપ પણ ચલાવી હતી. તેણે તેના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા.

પલક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram