એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ ખૂબ સુંદર છે



તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



પલક તિવારી લેટેસ્ટ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવ્યું છે



યંગ ગર્લ્સ પલક તિવારીના આ આઉટફિટ્સને કોપી કરી શકે છે



જેમાં તેનો ટ્રેડિશનલ લૂક જોવા મળી રહ્યો છે



પલક તિવારી અલગ અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે



અભિનેત્રી તેના લૂક અને ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર રાજ કરે છે.



પલક તિવારીએ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થી ડેબ્યૂ કર્યું હતું



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram