ફિલ્મ એક્ટ્રેસ રાશી ખન્નાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે રાશી ખન્નાએ લાલ ડ્રેસમાં સ્ટુડિયોમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે ખરેખરમાં રાશી આ રેડ ગાઉન લૂકમાં કમાલની લાગી રહી છે રાશીએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે પૉનીટેલ અને હાઇ હીલ્સ સાથે રાશીએ લેટેસ્ટ લૂકને પુરો કર્યો છે રાશિ તેની સુંદરતાની સાથે સાથે તેના ઉત્તમ અભિનય માટે પણ જાણીતી છે રાશી ખન્નાના નવા ફોટામાં તેની ગ્લેમરસ અદા જોઈ શકાય છે રાશિ ખન્નાએ બોલિવૂડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે રાશિએ માત્ર બોલિવૂડ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ દુનિયાભરના છાપ છોડી છે તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે