અભિનેત્રી પૂનમ પાંડે આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.



પૂનમ પાંડે કિંગફિશર કેલેન્ડર ગર્લ બન્યા બાદ ચર્ચામાં આવી હતી



થોડા સમય પહેલા પૂનમ પાંડેએ પોતાના નિધનના સમાચાર ફેલાવ્યા હતા



પરંતુ બાદમાં તેણે આમ કરવા પાછળનું કારણ જણાવ્યું અને માફી પણ માંગી.



પૂનમ પાંડે હવે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે સતત એક્ટિવ પોસ્ટ શેર કરી રહી છે.



પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ 1991ના રોજ કાનપુરમાં થયો હતો.



પૂનમ પાંડેએ વર્ષ 2010માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



2011માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું



વર્ષ 2012માં તેણે IPL ટીમ KKRની જીત પર ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.



All Photo Credit: Instagram