સાઉથની અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ તેની સુંદરતા માટે જાણીતી છે



તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



તસવીરોમાં તેની અદા જોઇ ફેન્સ ક્રેઝી થયા હતા.



પ્રજ્ઞા જયસ્વાલે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ કામ કર્યું છે



પ્રજ્ઞા જયસ્વાલે રેડ ડીપનેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



એક્ટ્રેસ ફોટોશૂટમાં પોતાની ક્લિવેજ પણ ફ્લોન્ટ કરી રહી છે



પ્રજ્ઞા જયસ્વાલનો જન્મ 12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો.



પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી



All Photo Credit: Instagram