પ્રિયા બેનર્જીએ મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી



પ્રતિક બબ્બરે તાજેતરમાં જ અભિનેત્રી પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યા



હાલ સોશિયલ મીડિયામાં મહેંદી સેરેમનીની તસવીરો વાયરલ થઈ છે



રેડ લૂકમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે



પ્રિયાએ મહેંદીની તસવીરો શેર કરી છે



રેડ લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે



રેડ લૂકમાં પ્રિયાએ શાનદાર પોઝ આપ્યા છે



પ્રિયા બેનર્જી સાઉથ એક્ટ્રેસ છે



(તમામ તસવીરો પ્રિયા બેનર્જી-ઈન્સ્ટાગ્રામ)