સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્નાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે તાજેતરમાં જ થ્રી પીસ સૂટમાં રાશિ ખન્નાનો બૉસી લૂક સામે આવ્યો છે ઓપન સિલ્હી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે રાશીએ લૂકને કેરી કર્યો છે રાશી ખન્નાએ હેવી ચેર પર બેસીને કેેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે રાશીએ કેમેરા સામે ક્લીવેજ બતાવીને ફેન્સને ઘાયલ કર્યા છે રાશી ખન્નાની કાતિલ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હોશ ઉડાવે છે તાજેતરમાં જ રાશિ ખન્ના પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળી હતી વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રાશિ પાસે તમિલ ફિલ્મ 'અરનમનઈ 4' છે તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે