શરવરી વાઘનું ગ્લેમરસ ફોટોશૂટ જોઇને ફેન્સ દંગ રહી ગયા છે આ વખતે મિની ડ્રેસમાં શરવરી વાઘે કાતિલ પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ, ટૉન્ડ લેગ સાથે શરવરીએ લૂકને કેરી કર્યો છે અભિનેત્રીએ કલરફૂલ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે અભિનેત્રી આ શૉર્ટ્સ લૂકમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે હાલમાં જ શરવરી એ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે શરવરી વાઘ તેના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો શરવરી વાઘના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે