અભિનેત્રી રાશી ખન્ના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી રાશી ખન્ના તેની સુંદરતાની સાથે સાથે તેના ઉત્તમ અભિનય માટે પણ જાણીતી છે

Published by: gujarati.abplive.com

રાશીના નવા ફોટામાં તેની ગ્લેમરસ અદા જોઈ શકાય છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં રાશી લહેંગા ચોલી જેવા પરંપરાગત અવતારમાં જોવા મળી રહી છે.

Published by: gujarati.abplive.com

આ આઉટફિટમાં રાશિ ખન્ના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

રાશી ખન્નાના આ ફેસ્ટિવ લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે

Published by: gujarati.abplive.com

રાશિ ખન્નાએ બોલિવૂડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે

Published by: gujarati.abplive.com

દુનિયાભરના ચાહકોના દિલો પર પણ સારી છાપ છોડી છે

Published by: gujarati.abplive.com

રાશિ ખન્નાએ 2013માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'મદ્રાસ કેફે'થી એક્ટિંગની શરૂઆત કરી હતી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com