અભિનેત્રી નેહલ વડોલિયા એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી

નેહલે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

તે આ ફોટોશૂટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

પરંતુ આજે તે બોલ્ડ હિરોઇનોમાંની એક માનવામાં આવે છે.

નેહલ માત્ર એક ગ્લેમરસ અભિનેત્રી જ નહીં પણ એક ઇન્ટિમેન્સી કોઓર્ડિનેટર પણ છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની સફર શરૂ કર્યા પછી તેણીએ બોલ્ડ શોમાં કામ કરવાનું શરૂ કર્યું.

નેહલનું સ્વપ્ન ટીવી શોમાં મુખ્ય અભિનેત્રી બનવાનું હતું. જોકે, તે કેમિયો અને સપોર્ટિંગ રોલ સુધી મર્યાદિત હતી.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

તે અનેક વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે

All Photo Credit: Instagram