કંગના શર્મા તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે

કંગનાએ રેડ ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ કંગનાએ નવા ફોટોશૂટથી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

કંગના શર્માએ હોટ શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા છે

રેડ લૂકમાં કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી

કંગના તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે

ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે

કંગનાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ

(તમામ તસવીરો કંગના શર્મા-ઈન્સ્ટાગ્રામ)