ટીવી એક્ટ્રેસ કૃતિકા શર્માએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરોમાં તે દરિયા કિનારે પોઝ આપી રહી છે

જેમાં તે રેડ બૉડીકૉન ડ્રેસમાં જોવા મળી રહી છે

કૃતિકા શર્મા સીરિયલ 'જય શ્રી કૃષ્ણા'થી અભિનયની શરૂઆત કરી હતી.

ત્યારબાદ સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ 'તેરે લિયે'માં જોવા મળી હતી

આ સિવાય તેઓ 'રૂપ - મર્દ કા નયા સ્વરૂપ' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવી લોકપ્રિય સીરિયલોનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.

તેણે પ્રખ્યાત ક્રાઈમ શો 'અદાલત' અને 'સાવધાન ઇન્ડિયા'ના કેટલાક એપિસોડમાં કામ કર્યું છે.

કૃતિકાએ 'ડાર્ક રેઈન્બો' (Dark Rainbow) નામની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું

તેની મોટી બહેન તાન્યા શર્મા પણ એક ખૂબ જ જાણીતી અભિનેત્રી છે

All Photo Credit: Instagram