રકુલ પ્રીત સિંહ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે.

તેમણે કોલેજના દિવસોમાં મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી.

2009માં કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’થી તેમણે ફિલ્મી સફર શરૂ કરી હતી.

તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમણે અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલિવૂડમાં ‘દે દે પ્યાર દે’, ‘ડોક્ટર જી’ અને ‘રનવે 34’ જેવી ફિલ્મોમાં તેઓ જોવા મળી છે.

2025માં ‘દે દે પ્યાર દે 2’ અને ‘મેરે હસબન્ડ કી બીવી’માં તેમણે અભિનય કર્યો હતો.

2026માં રકુલ ‘પતિ પત્ની ઔર વો દો’માં જોવા મળી છે.

આગામી ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’માં તેઓ શૂર્પણખાની ભૂમિકા ભજવી રહી છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

 (All Photo Instagram)