રણબીર કપૂર એરપોર્ટ પર થયો સ્પોટ



સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યો અભિનેતા



રણબીર કપૂરની ફિલ્મ એનિમલે શાનદાર કમાણી કરી હતી



મુંબઈ એરપોર્ટ પર અભિનેતા જોવા મળ્યો હતો



પાપારાઝીને રણબીર કપૂરે પોઝ આપ્યા હતા



ગ્રીન આઉટફિટમાં અભિનેતા જોવા મળ્યો હતો



રણબીર કપૂરનો સ્ટાઈલિશ લૂક સામે આવ્યો છે



બ્લેક ગોગલ્સમાં અભિનેતા સ્પોટ થયો



કેમેરાની સામે આપ્યા પોઝ



નવા લૂકમાં જોવા મળ્યો અભિનેતા રણબીર