એરપોર્ટ પર સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી તૃપ્તિ ડિમરી તૃપ્તિ ડિમરી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ તૃપ્તિ તેનો બોલ્ડ અંદાજ માટે જાણીતી છે એનિમલમાં તૃપ્તિની એક્ટિંગના જોરદાર વખાણ થયા હતા ફિલ્મમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી તૃપ્તિ તૃપ્તિ નેશનલ ક્રશ બની હતી એક્ટ્રેસનો આ લૂક ચાહકો જોરદાર પસંદ કરી રહ્યા છે