ભોજપૂરી એક્ટ્રેસ રાની ચેટર્જીનો ગ્લેમરસ જિમ લૂક



જિમ લૂકમાં હોટ લાગી રાની ચેટર્જી



ભોજપૂરી સિનેમાની દબંગ એક્ટ્રેસ છે રાની



રાની ચેટર્જી ફિટનેસને લઈ ચર્ચામાં છે



એક્ટ્રેસ દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે



ચાહકો પણ તેના જિમ લૂક પર ફિદા થયા છે



જિમ લૂકમાં આપ્યા કાતિલ પોઝ



રાની ભોજપૂરી સિનેમામાં જાણીતુ નામ છે



ગ્લેમરસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો રાની-ઈન્સ્ટાગ્રામ)