રાની ચેટર્જીનો જન્મ 3 નવેમ્બર 1979 મુંબઈમાં થયો હતો



કોલેજનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો



તેનુ સાચુ નામ સબીહા શેખ છે



રાની ભોજપૂરી સિનેમાની દબંગ એક્ટ્રેસ છે



રાની ફિટનેસ માટે ખૂબ જ જાણીતી છે



એક સમયે તેનો વજન 80 કિલો હતો



વધતા વજનથી ફિલ્મોમાં કામ મળવાનું બંધ થયું હતું



એક્ટ્રેસે 19 કિલો વજન ઘટાડી ફેન્સને ચોંકાવી દિધા



જિમ લૂકને લઈ એક્ટ્રેસ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો રાની-ઈન્સ્ટાગ્રામ )