બોડીકોન ડ્રેસમાં રાશા થડાણીએ તસવીરો શેર કરી છે



નવા લૂકમાં રાશા ખૂબ જ સુંદર લાગી રહી છે



રાશા થડાણી એક્ટ્રેસ રવિના ટંડનની દિકરી છે



બ્લેક આઉટફિટમાં રાશા ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી



અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા



ફેન્સ પણ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે



રાશાનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે



રાશા પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



રાશા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે



(તમામ તસવીરો રાશા-ઈન્સ્ટાગ્રામ)