રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે



પણ સુંદરતામાં તે મોટી મોટી હીરોઇનોને માત આપે છે



રાશાને સુંદરતા વારસામાં મળી છે



રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે.



રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે



રાશા બહુ જલ્દી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે



અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સામે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે



અત્યારથી જ રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે



રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે



(All Photo Instagram)