બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

જેમાં તેણી ગ્લેમરસ લુકમાં અદભૂત દેખાઈ રહી છે.

થામા ફિલ્મ રિલીઝ થયા પછી અભિનેત્રી રશ્મિકા આગામી ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ માં જોવા મળશે.

અભિનેત્રી આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં તેણીએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણીનો સિઝલિંગ લુક જોવા મળી રહ્યો છે

ધ ગર્લફ્રેન્ડ પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપતા પહેલા રશ્મિકાએ આ લુકમાં ઘણા ફોટા માટે પોઝ આપ્યા હતા.

રશ્મિકાએ વ્હાઈટ કલરનું ઓફ શોલ્ડર ડીપનેક ટૉપ પહેર્યું હતું.

રશ્મિકાએ ગ્લોસી મેકઅપ અને હેવી ડાયમંડ નેકલેસ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.

રશ્મિકાની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ વિશે વાત કરીએ તો તે 7 નવેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે.

અગાઉ અભિનેત્રી આયુષ્માન ખુરાના સાથે થામા માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram