RJ મહવશ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે



RJ મહવશ ક્રિકેટર ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે



મહવશ સોશિયલ મીડિયામાં પણ સતત ચર્ચામાં રહે છે



પોતાના ગ્લેમરસ અંદાજથી મહવશે ફેન્સને દિવાના બનાવ્યા છે



સોશિયલ મીડિયામાં ગ્લેમરસ અંદાજની તસવીરો શેર કરી છે



કેમેરામાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી



મહવશ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ઈન્સ્ટાગ્રામ પર મહવશ સતત એક્ટિવ રહે છે



ફેન્સ પણ તેના દરેક લૂકને લાઈક કરે છે



(તમામ તસવીરો મહવશ-ઈન્સ્ટાગ્રામ)