રૂહાની શર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની અનેક તસવીરો વાયરલ થાય છે. રૂહાની શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તેમના ઈન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે રૂહાની શર્મા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે રૂહાની શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી તેમએ તેની કારકિર્દી પંજાબી મ્યુઝિક વીડિયોથી શરૂ કરી હતી જોકે, તે મોટાભાગે તેલુગુ સિનેમામાં જોવા મળે છે (All Photo Instagram)