સાઈ માંજરેકર ડિરેક્ટર મહેશ માંજરેકરની દીકરી છે

સાઈ માંજરેકરે દબંગમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતું

સાઈએ અભિનયની દુનિયામાં પહેલું પગલું મરાઠી ફિલ્મથી ભર્યું હતું

તેણે મરાઠી ફિલ્મ કાકસ્પર્શમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

આ પછી, તેણે દબંગ 3, ગની, મેજર, સ્કંદ વગેરે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ

આ સિવાય તેણે ગની અને મેજર ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યો છે.

સાઈ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

 (All Photo Instagram)