સાક્ષી મલિકે ફરી લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી છે સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી સાક્ષી ફેમસ થઈ હતી સાક્ષી મલિક એક સારી અભિનેત્રી અને ડાન્સર છે તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે. અભિનેત્રીના હાથમાં એકથી એક મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સાક્ષીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે (All Photo Instagram)