બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ JNU માટે ચર્ચામાં છે.



હવે તેના રાજકારણમાં પ્રવેશના સમાચાર સામે આવ્યા છે.



અભિનેત્રી બહુ જલદી કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે



આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે.



ઉર્વશી રૌતેલાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ માહિતી આપી હતી.



અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેને પહેલેથી જ ચૂંટણી ટિકિટની ઓફર કરવામાં આવી છે.



ઉર્વશીએ કહ્યું- મને ટિકિટ મળી ગઈ છે અને મારે હવે નક્કી કરવાનું છે મારે જોડાવું કે નહીં



ઉર્વશી રૌતેલા રવિ કિશન સાથે ફિલ્મ JNUમાં જોવા મળશે.



આ ફિલ્મ 5 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થશે.



All Photo Credit: Instagram