એક્ટ્રેસ ઝરીન ખાન હાલમાં તેને બ્રેકઅપને લઇને ચર્ચામાં છે. ઝરીન ખાને બોલિવૂડના દબંગ સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કર્યું હતું તેણે તાજેતરમાં જ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં ઝરીન ખાન બોલ્ડ લાગી રહી છે ઝરીન ખાને તેના બોયફ્રેન્ડ શિવાશીષ મિશ્રા સાથે ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ કર્યું છે એક્ટ્રેસ બિગ બોસ 12 ફેમ શિવાશીષ મિશ્રા સાથે રિલેશનશીપમાં હતી બંન્નેએ ક્યારેય પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી પરંતુ બંન્ને અનેક વખત એક સાથે ઇવેન્ટમાં જોવા મળતા હતા બંન્નેના બ્રેકઅપની પુષ્ટી તેમના નજીકના એક મિત્રએ કરી હતી All Photo Credit: Instagram