સંદીપા ધર તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે



કેમેરા સામે પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરી રહી છે



સંદિપા ધરે અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી.



 સંદીપાએ દબંગ 2 ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી હતી



તે પ્રોફેશનલી પ્રશિક્ષિત ડાન્સર છે



8 વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ પણ લીધી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સંદીપા



(All Photo Instagram)