બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેએ હાલમાં જ પોતાના નવા લૂકથી ચાહકોનું દિલ જીતી લીધું છે.



તેણે ઓફ-વ્હાઈટ સાડીમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે



પૂજાએ સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે



તેણે કેમેરાની સામે કેટલાક સુંદર પોઝ આપ્યા છે



તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



પૂજાએ પોતાની પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી છે.



અભિનેત્રી રાધે શ્યામ, બીસ્ટ, હાઉસફુલ 4 જેવી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે જોવા મળી છે.



પૂજા હેગડેના એક ક્રિકેટર સાથેના અફેરના પણ અહેવાલ આવ્યા હતા



પૂજાએ કહ્યું હતું કે તે સિંગલ છે અને હાલમાં તેનું ધ્યાન તેના કરિયર પર છે



All Photo Credit: Instagram