બૉલીવુડ હીરોઇન સંજીદા શેખે કેમેરા સામે નવો લૂક ફ્લૉન્ટ કર્યો છે સમર સિઝનમાં સંજીદા શેખે યલો કલરની લેંઘા લૂકને કેરી કર્યો છે યલો ચણીયા-ચોળીમાં સંજીદા શેખ એથનિક અંદાજમાં તસવીરો ખેંચાવી છે સંજીદા શેખે લૂકને પુરો કરવા કર્લી હેર, ગળામાં નેકલેસ, મિનિમલ મેકઅપ કેરી કર્યો છે અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે આ પહેલા પણ અભિનેત્રી સંજીદા શેખે ઘણી વખત પોતાનો બોલ્ડ લુક ચર્ચામાં આવી છે સંજીદા શેખ યલો ડ્રેસમાં કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે એક્ટ્રેસ સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાના રિલેશનશીપને લઇને પણ સંજીદા શેખ ખુબ ચર્ચામાં રહી છે તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે