બોલિવૂડની અભિનેત્રી સારા અલી ખાને ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે



તાજેતરમાં સારાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી હતી



જેમાં તેણે સુંદર શાઇની બિડ્સ ક્રિસ્ટલ પ્રૉમ ગાઉન પહેર્યું છે



આ ગાઉનમાં તેની સુંદરતા વધુ ચમકી રહી હતી



ગાઉનમાં કિલર પોઝ આપતા તેણે પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા હતા.



તેના લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે



ફેન્સ તેના લૂકના વખાણ કરતા થાકતા નથી



સારા છેલ્લે Ae Watan Mere Watan ફિલ્મમાં જોવા મળી હતી



સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram