બોલિવૂડ એક્ટ્રેસ સરગુન મહેતાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે નવા ફોટોશૂટમાં સ્ટાઈલિશ બ્લાઉઝ પહેર્યું હતું છે

જેમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

તે પંજાબી સિનેમામાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની ગઈ છે.

સરગુનની અભિનય કારકિર્દી ટીવી શો 12/24 કરોલ બાગથી શરૂ થઈ હતી, જ્યાં તેણી રવિ દુબે સાથે દેખાઈ હતી.

રવિ અને સરગુન પહેલા જ શોમાં પ્રેમમાં પડ્યા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી તેઓએ લગ્ન કર્યા હતા

સરગુન તેની અભિનયની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે

સરગુન હવે એક સફળ નિર્માતા ઉપરાંત અભિનેત્રી પણ છે. તેણીએ અનેક પંજાબી ફિલ્મો અને ટીવી શોનું નિર્માણ કર્યું છે.

Published by: gujarati.abplive.com

સરગુન છેલ્લે પંજાબી ફિલ્મ Saunkan Saunkanay 2માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram