અભિનેત્રી સીરત કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે



તેમણે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી



સીરત કપૂર એશ્લી લોબોના ડાન્સ ક્લાસમાં ડાન્સ પ્રશિક્ષક તરીકે જોડાઈ હતી



કોઈ પણ ગોડફાધર વિના અભિનેત્રીએ સફળતા મેળવી છે



સીરત કપૂરના પિતા હોટેલિયર હતા



તેમની માતા એર ઈન્ડિયાના એર હોસ્ટેસ રહી ચૂક્યા છે



સીરત કપૂરનો જન્મ 1993મા રોજ મુંબઈમાં થયો હતો



અભિનેત્રીએ ટોલીવુડમાં પણ કામ કર્યું છે



તેણીએ મારીચમાં નસીરુદ્દીન શાહ સાથે કામ કર્યું છે



(All Photo Instagram)