અભિનેત્રી સીરત કપૂર હંમેશા પોતાના સ્ટાઇલિશ લુકથી લોકોને પ્રભાવિત કરે છે



દક્ષિણ ફિલ્મોની આ સુંદર અભિનેત્રી તાજેતરમાં એક મોટા કોર્પોરેટ એવોર્ડ ઇવેન્ટમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે આવી હતી



જ્યાં તેણે 168થી વધુ વિજેતાઓને સન્માનિત કર્યા હતા.



સીરત કપૂરે ડિઝાઇનર અનુષ્કા પુરી દ્વારા ડિઝાઇન કરાયેલ મલ્ટી-કલર્ડ સિક્વિન મરમેડ ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યું હતું.



તેણે તુષાર કપૂર સાથે થ્રિલર ડ્રામા ‘મારીચ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



તેણે 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કોરિયોગ્રાફિ શરૂ કર્યું હતું.



સીરત કપૂરનો જન્મ 3 એપ્રિલ 1993ના રોજ મુંબઈમાં થયો હતો



તેણે આરડી નેશનલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. પહેલા તે માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી હતી



બાદમાં અભિનેત્રીએ ‘રન રાજા રન’થી સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો