બોલિવૂડ એક્ટ્રેસ શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. શહનાઝ ગિલ રિવીલિંગ ડ્રેસ પહેરીને ટ્રોલ થઈ રહી છે. શહનાઝ ગિલે ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે શહનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. શહનાઝ ગિલે ખૂબ જ બોલ્ડ આઉટફિટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે શહનાઝ ગિલને જોરદાર ટ્રોલ કરી છે. 'બિગ બોસ 13'માં દેખાયા બાદ શહનાઝ ગિલ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. શહનાઝ ગિલે સલમાન ખાનની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શહેનાઝ ગિલનો મ્યુઝિક વિડિયો 'ધૂપ લગદી' તાજેતરમાં રિલીઝ થયો હતો. All Photo Credit: Instagram